Back to photostream

પડવાથી જાનહાનિ, ગરદનની ઇજા કાયમી વિકલાંગતા અથવા પેરાલીસીસ, બહુવિધ ફ્રેક્ચર થાય છે.

ઉત્પાદન ઉદ્યોગ

પડવાથી જાનહાનિ, ગરદનની ઇજા કાયમી વિકલાંગતા અથવા પેરાલીસીસ, બહુવિધ ફ્રેક્ચર થાય છે.

દર વર્ષે આશરે 12,800 કર્મચારીઓ ઊંચાઈએ કામ કરવાથી મૃત્યુ પામે છે.

પડવાથી અટકવા માટેની ટીપ્સ:

1. પડવાથી અટકવા માટેની ટીપ્સ:

1. હંમેશાં ચાલવાની જગ્યા સ્વચ્છ રાખો.

2. મોટા સામાન ખસેડતા પહેલા માર્ગ ખુલ્લો રાખો .

3. સામાન ખસેડતી વખતે અવાજ કરો જેથી લોકો સાવચેત રહે.

4. કામ કરવાની જગ્યા યોગ્ય રીતે પ્રકાશીત રાખો.

5. પાણી ઢોળાયું હોય તો જલ્દીથી સાફ કરો અને અકસ્માત ટાળો.

6. જો કામ કરવાની જગ્યા કોઈ રીતે અસુરક્ષિત લાગે તો સુપરવાઇઝરને રિપોર્ટ કરો.

7. યોગ્ય જૂતાં પહેરો.

#ManufacturingIndustryRisks #Falls #Slips #Trips #NeckInjury #paralysis #fractures #WorkingAtHeights #PreventFalls #Cleanliness #BrightLight #ClearObstacles #ReportYourSupervisor #SlippingHazards #PreventInjuries #PreventAccidents #WearAppropriateFootwear #Relax

22 views
0 faves
0 comments
Uploaded on March 22, 2019