Back to photostream

☀️ સોલાર રૂફટોપ અપનાવો વીજબીલ બચાવો .

ચાલો સૌ મળીને પર્યાવરણ બચાવીએ, સોલાર ની મદદ થી વીજ પ્રાપ્ત કરીએ...

 

⦿ રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી ‘સૂર્યઊર્જા રૂફટોપ’ યોજના.

 

⦿ રહેણાક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે પ્રથમ 3 કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર 40 ટકા તેમજ ત્યાર બાદના ૩ કિલોવોટથી વધુ અને 10 કિલોવોટની ક્ષમતા સુધી સોલાર રૂફટોપ પર 20 ટકા સબસિડી મળશે.

 

⦿ આ યોજનાનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે આજે જ વહેલા તે પહેલા ધોરણે "Samptel Energy" નો સંપર્ક કરો ..

 

✅ વધુ માહિતી માટે કન્સલ્ટ કરો .

 

📲: +91 99980 59975 | +91 97277 55187

 

🌎 Website: www.samptelenergy.com

 

#Samptelenergy #Samptelrooftop #solarpanel #solarenergy #Solarrooftopsystem #Solarsystem #renewableenergy #sustainability #greenenergy #cleanenergy #energy #design

#gogreen #solarindustry #solarenergy #solar #solarpower #solarpanels #solarpanel #solarinstallation #solarprojects #solarrooftop #solarindia

 

 

8 views
0 faves
0 comments
Uploaded on December 3, 2020