Back to photostream

મેન્યુઅલ હેન્ડલિંગના કારણે અંગની મચકોડ, પીઠનો દુખાવો, ફ્રેક્ચર અને પેટના હર્નીયા થઇ શકે છે.

ઉત્પાદન ઉદ્યોગ - મેન્યુઅલ હેન્ડલિંગ જોખમો

મેન્યુઅલ હેન્ડલિંગના કારણે અંગની મચકોડ, પીઠનો દુખાવો, ફ્રેક્ચર અને પેટના હર્નીયા થઇ શકે છે.

 

મેન્યુઅલ હેન્ડલિંગને કારણે દર વર્ષે 3,60,000 કર્મચારીઓને ઈજા થાય છે.

 

ઇજાઓ ટાળવા માટેની કાળજી:

1. સારી પકડ અને સુરક્ષિત પકડ મેળવો.

2. ભાર ઉઠાવતા પહેલાં હંમેશા સ્થિરતા અને વજનની ચકાસણી કરો.

3. સ્લિપ્સ, ટ્રીપ્સને ટાળવા માટે યોગ્ય મોજાઓ પહેરો.

4. ભાર ઉપાડતી વખતે તમારા શરીરને મરોડો નહિ.

5. શરીરને આરામ આપવા બ્રેક લો.

6. બધા કર્મચારીઓને યોગ્ય તાલીમ આપો.

 

#RiskTohHai #ManufacturingIndustryRisks #ManualHandlingRisks #injury #sprains #strains #fractures #hernia #loss #profit #profitloss #TakeBreaks #GoodWorkingPractice #SafeWorkingPractices #securedGrip #WearAppropriateGloves #TrainYourEmployees

80 views
0 faves
0 comments
Uploaded on March 20, 2019