View allAll Photos Tagged Programme.
Date - 22nd August 1981
Competition - Southern League, Southern Division
Attendance -
Waterlooville Scorers : Colin White (3), Paul Sexton
'Jalso' Programme Organised by Image Prakashan & Sargam Club
તારીખઃ
૧૨ જાન્યુઆરી, ૨૦૧૩ 12th Jan. 2013
આયોજકઃ
ઈમેજ પ્રકાશન અને સરગમ કલબ Image Prakashan & Sargam Club
સ્થળઃ
મેઘાણી રંગભવન, ભક્તિનગર સર્કલ, રાજકોટ
Meghani Rangbhavan, Bhaktinagar Circle, Rajkot.
સમયઃ
રાત્રે ૮ - ૦૦ કલાકે 8:00pm
વધુ માહિતીઃ
ઈમેજ પ્રકાશન અને સરગમ કલબ દ્વારા કવિ ડૉ. સુરેશ દલાલની ૮૧ મી જન્મજયંતી નિમિત્તે 'જલસો'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના ધારાસભ્ય વજુભાઈ વાળા અને સાહિત્યકાર ડૉ. બળવંત જાનીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમની વિનામૂલ્યે નિમંત્રણ પત્રિકા વહેલા તે પહેલાના ધોરણે તા. ૭ ના રોજ સવારે ૧૧ - ૦૦ થી ૫ - ૦૦ દરમિયાન ચેતન અસડોરિયા, સન ફલાવર હાઉસ, ૮૦ ફુટ રોડ, ભક્તિનગર સર્કલ ખાતે ઉપલબ્ધ છે.