કોરોનાવાયરસ સામે લડવા અને દેશનાં નાગરિકો સલામત અને સ્વસ્થ રહે તે માટે પ્રધાનમંત્રી #શ્રી_Narendra_Modi_જીએ બધા પાસેથી સહયોગ માંગ્યો છે.
ચાલો, આપણે બધા તેમનાં દ્વારા સૂચવેલ 7 મુદ્દાઓનું તથા લોકડાઉનનું નિષ્ઠાપૂર્વક પાલન કરીએ. #IndiaFightsCorona #Lockdown2