View allAll Photos Tagged fd2d
આજરોજ તા.30/08/2021 ને સોમવાર ના દિવસે AtoZ મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ - સચિન ના મુખ્ય સંચાલક અને ડી.એસ.પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ- સચિન ના ટ્રસ્ટી શ્રી નીરવભાઈ રમેશચંદ્ર પટેલ ના જન્મદિવસ ના ઉપલક્ષે AtoZ મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ - સચિન ખાતે મફત મેડિકલ કેમ્પ નું આયોજન કરાયું. શ્રી નીરવભાઈ રમેશચંદ્ર પટેલ ના કાકા શ્રી ગિરિશભાઈ પટેલ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી મેડિકલ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
#MedicalCamp #HealthCheckUp #AtoZMultispecialityHospital