View allAll Photos Tagged OneDay
NKP Salve Challenger One Day Trophy Organised by BCCI
તારીખઃ
૨૯ સપ્ટેમ્બર થી ૨ ઓકટોબર, ૨૦૧૨ 29th Sept. to 2nd Oct. 2012
આયોજકઃ
બી. સી. સી. આઈ. BCCI
સ્થળઃ
ખંઢેરી સ્ટેડિયમ, જામનગર રોડ, રાજકોટ Khandheri Stadium, Jamnagar Road, Rajkot.
સમયઃ
બપોરે ૨ - ૩૦ થી રાત્રે ૧૦ - ૩૦ કલાક 2:30pm to 10:30pm
વધુ માહીતી
બી. સી. સી. આઈ. દ્વારા એન. કે. પી. સાલ્વે ચેલેન્જર વન - ડે ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ત્રણ ટીમો વચ્ચે જંગ થશે. આ ઉપરાંત ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજા સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે.