View allAll Photos Tagged MaruAmdavad
On World Heritage Day we look at the heritage of #Ahmedabad through the lens of architecture, textile and arts. Read here: bit.ly/2UnfVsh
#AmdavadYatra #AapnuAmdavad #MaruAmdavad #WorldHeritageDay

માન. મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ દ્વારા મધ્ય ઝોનમાં દુધેશ્વર વોટર વર્કસ ખાતે આવેલ સેન્ટ્રલ લેબોરેટરીના "અદ્યતન પ્રકારના નવા બિલ્ડીંગ" નું લોકાર્પણ !!
Ready to Learn the Garba and Dandiya Raas? SurTaal Garba Group Classes for all levels! 15+ Years Of Experience. Dedicated Instructors. Professional Lessons. Call +91-9016076169 | 9067606046 & Visit www.surtaalperformingart.org/
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદાર અધિકારીઓ તેમજ માનનીય મેયર શ્રીમતી મીનક્ષીબેન પટેલ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતીએ શત શત નમન !!
Navratri 2019 Garba batches start now, Learn Authentic Garba styles with us and be a part of our Garba Group. | SurTaal Performing Art
For further info please call: +91-9016076169 | 9067606046 & Visit www.surtaalperformingart.org/
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદાર અધિકારીઓ તેમજ માનનીય મેયર શ્રીમતી મીનક્ષીબેન પટેલ તરફથી શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતીએ ખુબ ખુબ વંદન !!
#AMC દ્વારા માન. મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલના હસ્તે દક્ષિણ ઝોનના ખોખરા વોર્ડમાં ઝૂંપડાવાસીઓના પુન:વસન અને પુન:વિકાસ માટેના વિનિયમો 2010 અન્વયે "શ્રી ગોસ્વામી સમાજ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી" ના આવાસોનું લોકાર્પણ !!!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માનનીય મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલની અધ્યક્ષતામાં "સિટી લેવલ સ્માર્ટ સિટી કન્સલ્ટેશન વર્ક શોપ" (ટોક શો) નું આયોજન.
માન. મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે, મુખ્યમંત્રીશ્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત "એ.એમ.ટી.એસ. ના નવનિર્મિત ટ્રાન્સપોર્ટ હાઉસ" નું લોકાર્પણ !!
એ.એમ.સી. દ્વારા ઉત્તરઝોનના સૈજપુર વોર્ડમાં વિકસાવી તૈયાર કરવામાં આવેલ "સૈજપુર તળાવ" નું મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ દ્વારા લોકાર્પણ.
માન. મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ દ્વારા નવા પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં જજીસ બંગલા ચાર રસ્તા પોલીસ ચોકી થી સુરધાર સર્કલ જતા રસ્તા નું "સ્વ શ્રી પ્રિયકાન્ત પરીખ માર્ગ" નામાભિધાન નો કાર્યક્રમ !
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં સાયન્સ સીટી ખાતે તૈયાર કરવામાં આવેલ નવા "વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન" નું માન. મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલના હસ્તે લોકાર્પણ !!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં જગતપુર ખાતે તૈયાર કરવામાં આવેલ નવા "વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન" નું માન. મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલના હસ્તે લોકાર્પણ !!
માન. મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ દ્વારા નવા પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં આવેલ રામદેવનગર ચાર રસ્તા ચોકને "હરીભાઈ પંચાલ ચોક" નામાભિધાનનો કાર્યક્રમ !
અમદાવાદ મ્યુ. કો. દ્વારા જુનાવાડજ ખાતે મેડીકલ કેમ્પ નું આયોજન !
નિષ્ણાંત તબીબો દ્વારા નિ:શુલ્ક નિદાન !
""આવો આપણે સૌ સાથે મળી,
આપણા શહેરને રોગમુક્ત, તંદુરસ્ત બનાવીએ !! ""
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન. મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલના હસ્તે દક્ષિણ ઝોનના ઇસનપુર વોર્ડમાં ધ્વનિ ટેનામેન્ટ પાસે "ભૂગર્ભ ટાંકી તથા પંપ હાઉસ" નું ભૂમિપૂજન !!
આપણું અમદાવાદ, અનોખું અમદાવાદ!
#Amdavad #Ahmedabad #MaruAmdavad #Beautiful #AhmedabadPhotos #AacheAmdavad
સ્વામી વિવેકાનંદ દિગ્વિજયદિન ઉજવણી નિમિત્તે કર્ણાવતી સમિતિ દ્વારા માન મેયર શ્રીમતી મીનક્ષીબેન પટેલના હસ્તે સ્વામી વિવેકાનંદજી ને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ !!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન. મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલના હસ્તે દક્ષિણ ઝોનના ઇસનપુર વોર્ડમાં ધ્વનિ ટેનામેન્ટ પાસે "ભૂગર્ભ ટાંકી તથા પંપ હાઉસ" નું ભૂમિપૂજન !!
માન. મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ દ્વારા મધ્ય ઝોનમાં દુધેશ્વર વોટર વર્કસ ખાતે આવેલ સેન્ટ્રલ લેબોરેટરીના "અદ્યતન પ્રકારના નવા બિલ્ડીંગ" નું લોકાર્પણ !!
માન. મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે, મુખ્યમંત્રીશ્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત "એ.એમ.ટી.એસ. ના નવનિર્મિત ટ્રાન્સપોર્ટ હાઉસ" નું લોકાર્પણ !!
અમદાવાદની નોબલનગર હિન્દી શાળા નંબર-2 માં ક્લાસ રૂમનું નવીનીકરણ !!
#Ahmedabad #Amdavad #Schools #AMC #Development