View allAll Photos Tagged GujaratiNews

બોલીવુડની ઇલુ-ઇલુ ગર્લ Manisha Koirala તમિલ ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. મનીષા કોઈરાલા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મકાર બાલાની આગલી ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મમાં ઘણા અન્ય સ્ટાર્સ પણ હશે. ફિલ્મનું નામ હજુ નક્કી નથી થયું. આ ફિલ્મનું શુટિંગ જુલાઈથી શરુ થશે.

www.vishvagujarat.com/manisha-koirala-roped-in-for-balas-...

 

આઇપીએલના નિયમ અનુસાર ફ્રેન્ચાઈઝી ખેલાડીઓને નિયત કરેલી રકમથી જ રિટેન કરી શકે છે. જ્યારે ફ્રેન્ચાઈઝી રિટેન કરેલા ખેલાડીને ખરેખર કેટલો પગાર ચુકવે છે તે રકમ ક્યારેય જાહેર કરવામાં આવતી નહતી. જો કે ભારતીય ક્રિકેટ બોર્ડમાં થયેલા સત્તા પરિવર્તન બાદ રિટેનર ખેલાડીને ફ્રેન્ચાઈઝી તરફથી ખરેખર ચૂકવાતી રકમની જાહેરાત કરવાની પહેલ કરવામાં આવી છે. જેના પરિણામે ધોની આઇપીએલમાં સૌથી મોંઘો ખેલાડી હોવાનો બધાનો ભ્રમ ભાંગી ગયો છે. અત્યાર સુધી રિટેન થયેલા કુલ ૨૨ ખેલાડીઓને ફ્રેન્ચાઈઝીઓ તરફથી ખરેખર ચૂકવાતો પગાર આઇપીએલે જાહેર કર્યો હતો.

www.vishvagujarat.com/virat-kohli-highest-paid-player-in-...

 

૧૧ વર્ષની ભારતીય મૂળની છોકરી કશ્મીયા વાહીએ મેંસાના આઈક્યુ ટેસ્ટમાં સર્વોચ્ચ ૧૬૨ અંક પ્રાપ્ત કર્યા છે. કશ્મીયાએ ૧૬૨ અંકવાળી આ પરીક્ષામાં ૧૬૨ અંક પ્રાપ્ત કરી દેશનું માન વધાર્યું છે. એટલું જ નહિ, કશ્મીયા આઈક્યુ લેવલની બાબતમાં પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીવન હોકિંગને પાછળ છોડી દીધા છે.

www.vishvagujarat.com/11-year-old-indian-origin-girl-tops...

 

ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કપ્તાન વિરાટ કોહલી દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. વર્ષ ૨૦૧૫માં ગુગલ પર સર્ચ કરવામાં આવેલા ખેલાડીઓમાં કોહલી નંબર પર છે. ગુગલ પર ૨૦૧૫ વર્ષમાં જે ખેલાડીઓને સૌથી વધારે સર્ચ થયેલા તેમાં ફુટબોલર લિયોનલ મેસી, ક્રિકેટર સચિન તેંડુલકર મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓ શામિલ છે. આ યાદીમાં પાંચ ભારતીય ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે બે ફુટબોલરના વિશ્વના સિતારાઓ છે.

www.vishvagujarat.com/kohli-is-number-one-in-google-most-...

 

પ્રૌદ્યોગિકી ક્ષેત્રની દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટે બે નવા સ્માર્ટફોન્સ લુંમીયા ૯૫૦ અને લુંમીયા ૯૫૦ એક્સએલ લોન્ચ કર્યા છે. જેની કિંમત ૪૩,૬૯૯ રૂપિયા છે. આ સ્માર્ટફોન નવા વિંડોઝ ૧૦ પ્રણાલી પર આધારિત છે. આ વર્ષે જુલાઈમાં માઈક્રોસોફ્ટે કોમ્પ્યુટર અને ટેબલેટ્સ માટે વિંડોઝ લોન્ચ કર્યા હતા.

www.vishvagujarat.com/microsoft-lumia-950-950-xl-to-launch/

 

નિર્દેશક નીરજ પાંડેની આગામી ફિલ્મ ‘એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ આવતા વર્ષે ૨ સપ્ટેમ્બરે રીલીઝ થશે. ફિલ્મમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ભારતીય ક્રિકેટર M.S. Dhoni ની ભૂમિકામાં છે. સુશાંતે ફિલ્મમાં અભિનેતા સુશાંત સિંહરાજપૂત ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકામાં છે. સુશાંતે ફિલ્મની રીલીઝ ડેટની ઘોષણા ટ્વીટર પર કરી હતી.

www.vishvagujarat.com/m-s-dhoni-the-untold-story-will-rel...

 

લાલુ પ્રસાદ યાદવના નજીક રહેલા બિહારના સાંસદ પપ્પુ યાદવ પર પટના – દિલ્હી જેટ એરવેઝની ફ્લાઈટમાં એરહોસ્ટેસ સાથે દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે.

www.vishvagujarat.com/bihar-mp-pappu-yadav-behaves-rude-w...

 

The reason behind the suicide of a young man and woman is intact Divya Bhaskar Jun 25, 2020, 06:57 PM IST Gondal. Arrerati has spread in a small village in…

  

www.todaymynews.in/2020/06/25/in-shivrajgarh-village-at-a...

હમણાં જ દીપિકા પાદુકોણે પોતાનો ૩૦ મો જન્મદિવસ મનાવ્યો હતો. આ પહેલા તેમણે એક ઇન્ટરવ્યુમાં પોતાની સ્ટ્રેન્થ, લોકોની સલાહ, પોતાનાં ડર અને ભૂલોથી સબક શીખવાનાં મામલા પર વાત કરી. આ દરમિયાન Deepika Padukone એ પોતાના વિશે ઘણા રાઝ પણ ખોલ્યા.

 

Subtle soft layers, subtle French Balayage hair color has changed their look and they look gorgeous for @iconieasalon hair color collection.

Please comment below with your thoughts, looks, and feedback as well🙌🙋

 

Call: 9023628320 or visit iconieasalon.com/ to know more about us!

 

@suryasnata.mishraa

 

@afreenrabbi

 

@pooja24599

 

@mxhek.x

 

@z_o_y_a_cat

 

@vir_tishah

 

@vidhishah_official

-------------------

 

@lorealindia

 

@laukikmshahofficial

 

@milan_haireducation

 

@bizalzaverishah

 

.

 

.

 

.

 

.

 

#frenchbalayageindia #frenchbalayagesuperstar #metaldx #metaldxindia #lorealprofindia #lorealprofwest2 #bestsaloninvadodara #iconieasalon #mediacoverage #media #vadodaranews #vadodara #trend2021 #haircolor #frenchbalayage #bestsalon

 

#mediacoverage #thesocialboss #balayage #gujaratinews #photography #pose

 

#navratri2021 #garbavadodara #trendingreels #reelviral #trendingreels #trendingtiktok #trending #reels

Congress પ્રમુખ આજે Delhi માં જવાના છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજયની સાથે કોંગ્રેસની ગ્રામ્ય વિસ્તારોમાં પકડ મજબૂત બની છે. હવે ગુજરાત કોંગ્રેસ આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આવો જ દેખાવ કરે તેમ હાઈકમાન્ડ ઈચ્છે છે. અને મોદીના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસ તલપાપડ છે.

www.vishvagujarat.com/congress-today-in-delhi-rahul-invit...

 

હાલમાં જ ખબરો આવી હતી કે, દીપિકા પાદુકોણ હોલીવુડમાં એંટ્રી કરવાની છે અને તેમની પહેલી ફિલ્મ હશે સુપરસ્ટાર વિન ડીઝલની સાથે. આને લઈને બંનેની એક તસ્વીર પણ ઘણી જ વાઈરલ થઇ હતી. જેમાં Vin Diesel બેક દેખાડીને ઉભા હતા. ખેર, હવે આ ખબરની પુષ્ટિ થઇ ગઈ છે અને આ સાથે જ એ વાત પણ એકદમ સ્પષ્ટ થઇ ગઈ છે કે દીપિકા દીપિકા XXX સીરીઝની ફિલ્મથી હોલીવુડમાં ડેબ્યુ કરવા એકદમ તૈયાર છે.

 

રીત : સૌપ્રથમ એક વાસણમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં વાટેલા તલ, લીલા નાળિયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો, વાટેલા લીલાં મરચાં, જીરુ, વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, થોડો ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો. તેલ ગરમ થાય ત્યારે તેમાં અજમાનો વઘાર કરી પાપડી નાખો. પછી તેમાં સોડા અને મીઠું નાખી ખદબદવા દેવું. ત્યારબાદ તેમાં કાંપા પાડેલા શક્કરિયાં, બટાકા, રીંગણ, રતાળુમાં તૈયાર કરેલ મસાલો ભરવો અને પાપડીની અંદર મિક્સ કરવું. એક થાળીમાં થોડું પાણી લઈને વાસણ પણ ઢાંકી દેવું. થોડીવાર પછી શાક હલાવતા રહેવું. શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી તૈયાર મુઠિયાને ગોઠવી દેવા ત્યારબાદ તપેલાને ઢાંકી દેવું.

www.vishvagujarat.com/surti-undhiyu-recipe/

 

લવ જેહાદના નામથી વાયરલ આ મેસેજમાં લખ્યું છે કે, લવ જેહાદ મિશન ફોર યુનિવર્સલ એન્ડ ગ્લોબલ ઇસ્લામ, લવ ઇજ નોટ ધ ક્રાઈમ એન્ડ જેહાદ આ અલ્લાજ વર્ક, મેસેજ અંગ્રેજી અને ઉર્દુ ભાષાઓમાં પણ છે. આમાં જુદા-જુદા ધર્મ અને જાતિઓની છોકરીઓ માટે જુદી-જુદી કિંમત રાખવામાં આવી છે.

www.vishvagujarat.com/love-jihad-non-muslim-girl-7-millio...

 

Iconiea salon Thank you all our customers for your love and support.

 

Call: 9023628320 or visit iconieasalon.com/ to know more!

બોલીવુડના ફેમસ પાશ્વ ગાયક સોનું નિગમે વાય ફિલ્મસ ટ્રાંસજેન્ડર મ્યુઝીક ગ્રુપ ૬-પેક બેંડ લોન્ચ કર્યું. બુધવારે જ સોનુંએ આ બેંડને લોન્ચ કર્યું. આ બેંડ માટે સોનુંએ પોતાનો અવાજ પણ આપ્યો છે. સોનુએ આ બેંડની સાથે કામ કરવાનો અનુભવને જણાવ્યો હતો. આને એક સારો અનુભવ જણાવ્યો. સંવાદાતાઓ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ આલ્બમમાં કુલ છ સોન્ગસ છે. તેમની સાથે તેમણે સોંગ ગાઈને ઘણું સારું લાગ્યું. તે હંમેશા સોનુંના સોંગ ગાતા રહેશે.

www.vishvagujarat.com/sonu-nigam-lends-his-voice-to-india...

 

પઠાણકોટમાં થયેલ આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં કેન્દ્ર પર નિશાન સાધતા શિવસેનાએ મંગળવારે કહ્યું કે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર Modi ને પાકિસ્તાન પર વિશ્વાસ નહિ કરવાની ચેતવણી આપી હતી અને હવે સમય આવી ગયો છે કે મોદી દુનિયાને એકજુટ કરવાના પ્રયત્નોના બદલે ભારત પર ધ્યાન કેન્દ્રિત કરે. શિવસેનાએ પાર્ટીના મુખપત્ર ‘સામના’ માં કઠોર શબ્દોમાં લખેલ લેખમાં કહ્યું કે, આ હુમલાએ સાબિત કર્યું છે કે અમારી સીમાઓ સુરક્ષિત નથી, ભારતની આંતરિક સુરક્ષા પણ ધરાશાયી થઇ ગઈ છે અને શહીદ થયેલ જવાનોને સોશિયલ નેટવર્કિંગ સાઈટો પર શ્રધ્ધાંજલિ આપવાનું એકમાત્ર કાર્ય ચાલી રહ્યું છે.

 

Alleged misdemeanor of taking a woman’s labor to Narangarh under the pretext of work The woman has alleged that the three monks had committed atrocities 7 times Damnagar police arrested…

  

www.todaymynews.in/2020/06/21/a-woman-from-botad-lodged-a...

સામગ્રી :

આદુ પાવડર – ૫ ચમચી

પાણી – ૨ કપ

મધ – ૧,૧/૨ ચમચી

લીંબુનો રસ – ૨ ચમચી

કાળા મરી પાવડર – ૧ ચમચી

મીઠું સ્વાદ અનુસાર

 

રીત : એક ઊંડા વાસણમાં પાણી ઉકાળો, તેમાં ક્રશ કરેલ આદુ નાખી તેને મધ્યમ આંચ પર ૪ થી ૫ મિનિટ માટે ઉકાળો. હવે તેમાં મધ, લીંબુ, મીઠું અને સંચળ પાવડર મિક્સ કરો. ૨ મિનિટ સુધી તેને રાંધો અને બાઉલમાં ગરમાગરમ સર્વ કરો.

પ્રેમ, દર્દ અને એક ત્રિકોણ, જેને ભવ્યતાથી પીરસવામાં આવે છે. સંજય લીલા ભંસાલીની ફિલ્મોનો આ શાશ્વત ફોર્મ્યુલા છે. ‘બાજીરાવ મસ્તાની’ પણ સંજય લીલા ભંસાલી ટાઈપ ફિલ્મોની આગલી કડી છે. જેમાં દીપિકા, પ્રિયંકા અને રણવીરનો લવ ટ્રાયએન્ગલ છે. લાર્જર ધેન લાઈફ સેટ્સ છે. મંત્રમુગ્ધ થઇ જઈએ એવા ઘણા બધા કાંચનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ફિલ્મોમાં ચારચાંદ લગાવી દે છે. તેમણે આ વખતે પેશ્વા બાજીરાવ અને બુંદેલખંડના રાજા છત્રસાલની પુત્રી મસ્તાનીની સ્ટોરીને પસંદ કરી છે જે મરાઠી લેખક એન.એસ.ઈમાનદારના પુસ્તક ‘રાઉં’ પર આધારિત છે. જો કે, ફિલ્મ ઐતિહાસિકતા અને લવ સ્ટોરી વચ્ચે ઝૂલતી દેખાય છે. પરંતુ, આમાં કોઈ બેરાય નથી કે ફિલ્મમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઈશ્ક જયારે હદ પાર કરી દે તો તે જૂનુન બની જાય છે અને દીપિકાએ જોરદાર આ રોલ નિભાવ્યો છે.

www.vishvagujarat.com/movie-review-bajirao-mastani/

 

૯૦ના દશકમાં જે લોકોનો જન્મ થયો હતો તે લોકોએ WWE દેખીને ખુબજ મજા કરી હશે. અંડરટેકર, રોક, સ્ટીવ ઓસ્ટિન જેવા દિગ્ગજ જેમની લડાઈ જોવામાં લોકો દીવાના હતા. પરંતુ આ પહેલવાનોની ફાઈટ જોવાની વધારે મજા આવતી હતી. પણ છોકરીઓને રેસલીંગમાં જોતા ખબર નથી પડતી કે WWE વાળા તેમનામાં શું જોઇને લાવતા હતા, તે ખુબજ ખુબસુરત અને ફાઈટ કરવામાં સોલીડ હોય છે.

www.vishvagujarat.com/wwe-divas-hot-fighter-photos/

 

સંજય દત્ત ૨૭ ફેબ્રુઆરીએ જેલમાંથી મુક્ત થઇ શકે છે. માર્ચ ૨૦૧૩ માં સુપ્રીમ કોર્ટે સંજય દત્તને ૫ વર્ષની સજા સંભળાવી હતી. ૧૯૯૩ નાં મુંબઈ સીરીયલ બ્લાસ્ટમાં તે આર્મ્સ એક્ટ હેઠળ દોષી છે. પૂણેની યેરવડા જેલમાં સજા ભોગવી રહ્યા છે. તેમની મુક્તિ ૧૦૫ દિવસ પહેલા થઇ રહી છે. આગળ વધુ વાંચો…

 

કોંગ્રેસના યુવરાજ અને કોંગ્રેસના ભવિષ્ય ગણાતા રાહુલ ગાંધીનો આજે ૪૫મો જન્મદિન છે. રાહુલ ગાંધીનો જન્મ ૧૯ જુન, ૧૯૭૦ના રોજ થયો હતો. તેઓ ભારતના રાજકારણી અને ભારતીય સંસદના સભ્ય છે

www.vishvagujarat.com/unseen-pics-of-birthday-boy-congres...

 

🔥જો તમે ગુજરાતી છો તો આ સોન્ગ જરૂર થી જુઓ.🔥

Latest Gujarati Rap Song 2023 | Bharam | Uttarayan Special Song 2023

Watch the full song click on link

www.youtube.com/watch?v=HrzrurCvklk

#gujaratisong #gujaratimusic #gujaratireels #trendingreels #instareels #instalover #bharamsong #yaeeshproduction #GujaratiNews #gujaraticomedy #Gujarat #gujaratisuvichar #songgujarati #songs #music #rap #rapper #Attitude #attitudereels

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાર્ટીની પરંપરા જરી રાખતા ૧૩ જુલાઈએ ઇફતાર પાર્ટી આયોજિત કરવા જઈ રહી છે,

www.vishvagujarat.com/sonia-gandhi-iftar-party-to-host-an...

 

File photograph of the state police chief Shivanand Zani A message to be study by the entire police personnel, officers and different folks of the state of Gujarat Ahmedabad A…

  

www.todaymynews.in/2020/03/30/coronavirus-dgp-sends-key-m...

અમિતાભ બચ્ચન અને રેખાની વચ્ચે કથિત પ્રેમ પ્રસંગના કારણે બંને પરિવારોમાં હંમેશા દૂરી રહી છે. જો કે, હાલમાં જ એક ઇવેન્ટમાં જયા બચ્ચને રેખાને ગળે લગાડીને એક નવી શરૂઆતનાં સંકેત આપ્યા હતા. હવે બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન આ મધુરતાને એક નવા સ્તર પર લઇ ગઈ છે.

www.vishvagujarat.com/aishwarya-calls-rekha-maa-at-stardu...

 

રીત : પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરો. તેમાં ગાજર નાખીને ૫ મિનિટ સુધી હલાવો. ત્યારબાદ તેમાં દૂધ નાખીને સીટી બોલાવો. ત્યારબાદ ગાજરને નીકાળી એક નોનસ્ટિક પેનમાં નાખો અને ખાંડ મિક્સ કરો. તેને તીવ્ર આંચ પર ૫ થી ૭ મિનિટ સુધી હલાવો. હવે તેમાં માવો નાખીને ૨ મિનિટ સુધી સતત હલાવો. ત્યારબાદ તેમાં કિસમિસ, બદામ અને એલચી પાવડર નાખીને ૧ મિનિટ સુધી રાંધો. ત્યારબાદ તેને ગરમાગરમ સર્વ કરો.

www.vishvagujarat.com/best-carrot-recipes/3/

 

વિશ્વ ગુજરાત લોહરીના તહેવારની વાચકોને હાર્દિક શુભકામના પાઠવે છે. ઉતરાયણના એક દિન પૂર્વે ઉત્તર ભારતમાં પંજાબ લોહરીનો તહેવાર મનાવવામાં આવે છે. મકરસંક્રાતિની પૂર્વ સંધ્યાએ ઉત્તર ભારતના વિભિન્ન પ્રદેશોમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. મકરસંક્રાતિની પૂર્વ સંધ્યાએ પંજાબ હરિયાણા અને તેની આસપાસના રાજ્યોમાં ધૂમ ધામથી ઉજવણી કરવામાં આવે છે.

www.vishvagujarat.com/vishvagujarat-wish-a-happy-lohri/

 

બનાવવાની રીત : સૌપ્રથમ એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં હિંગ ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરીને સાંતળો. ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધીમાં આ પેસ્ટ સાંતળો. ત્યાર બાદ તેમાં બટાટા અને વટાણા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ધીમા તાપે બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. ચમચાથી બટાટા અને વટાણાને થોડા મેશ કરી લો. હવે તેમાં ગરમ મસાલો, આમચૂર પાવડર, આખા ધાણા અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરીને ધીમા તાપે બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. આ દરમિયાન તેને સતત હલાવતા રહો. હવે છેલ્લે તેમાં કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરીને એકાદ મિનિટ સાંતળ્યા બાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે સમોસા માટેની સ્ટફિંગ. હવે તેને તમે સરખા ભાગના ગોળા વાળીને એકબાજુ મૂકી શકો છો.

www.vishvagujarat.com/different-types-of-samosa-recipes/

 

બ્રાઝિલમાં રહેતો મિસાઇલ નામનો છોકરો જન્‍મ્‍યો ત્‍યારે જસ્‍ટ ૨.૯ કિલોગ્રામનો હતો, પણ એ પછી લગભગ દર મહિને તેનું બેથી અઢી કિલો વજન વધતું ગયું છે અને હવે તે એટલો જાડિયો થઇ ગયો છે કે તેના માટે ચાલવાનું પણ શક્‍ય નથી. પગ અને કમરની વધારાની ચરબીને કારણે બેસતી વખતે પણ તે અવાર-નવાર ગબડી પડે છે.

www.vishvagujarat.com/three-year-boy-weighing-seventy-kg/

 

અમદાવાદ : ૨૦૦૬થી Chinese દોરીથી પક્ષીઓ બચાવવા માટે વનવિભાગ સાથે મળી અભિયાન ચલાવી રહેલી શહેરની ૨૧ એનજીઓએ આજે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આ દોરીનું ધુમ વેચાણ થાય છે એવો આક્ષેપ કર્યો હતો.

www.vishvagujarat.com/ban-on-chinese-kite-thread-just-on-...

 

ઉદ્યોગો માટે આવશ્યક વીજળી ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત પ્રથમ સ્થાન પર છે. આ મૂલ્યાંકન ૨૦૧૩-૧૪ના એસોચેમના સર્વેક્ષણ પર આધારિત છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ઉર્જા પ્રતિશત બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યા છે.

www.vishvagujarat.com/gujarat-first-to-provide-electricit...

 

અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને છેલ્લા 3 મહિનાથી સુરતની લાજપોર જેલમાં બંધ કરાયો છે. ત્યારે હાર્દિક પટેલ સામે તોફાનો દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ અનેક ગુના નોધાયા છે. જેમાં વિસનગર પોલીસે સુરત પોલીસ પાસેથી આજે ટ્રાન્સફર વોરંટથી હાર્દિક પટેલનો કબજો લીધો હતો.

www.vishvagujarat.com/hardik-patel-from-surat-to-jail-pol...

  

ભોપાલ : ગઈકાલે મધ્યપ્રદેશના Vyapam Scam ની સીબીઆઈની તપાસ કરવાનો હાઈકોર્ટને કોઈ આદેશ નથી આપ્યો.

www.vishvagujarat.com/sc-to-hear-pleas-on-cbi-probe-into-...

 

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈદના અવસર પર જમ્મુ-કાશ્મીરની યાત્રા કરશે. સુત્રો અનુસાર, વડાપ્રધાન મોદીનો ૧૭ જુલાઈએ જમ્મુ૦કશ્મિર જવાનો કાર્યક્રમ છે.

www.vishvagujarat.com/pm-modi-celebrate-eid-in-kashmir-af...

 

File photograph of the state police chief Shivanand Zani A message to be learn by all of the police personnel, officers and other people of the state of Gujarat Ahmedabad…

  

www.todaymynews.in/2020/03/30/coronavirus-dgp-sends-key-m...

વિશ્વ ગુજરાત લોહરીના તહેવારની વાચકોને હાર્દિક શુભકામના પાઠવે છે. ઉતરાયણના એક દિન પૂર્વે ઉત્તર ભારતમાં પંજાબ લોહરીનો તહેવાર મનાવવામાં આવે છે. મકરસંક્રાતિની પૂર્વ સંધ્યાએ ઉત્તર ભારતના વિભિન્ન પ્રદેશોમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. મકરસંક્રાતિની પૂર્વ સંધ્યાએ પંજાબ હરિયાણા અને તેની આસપાસના રાજ્યોમાં ધૂમ ધામથી ઉજવણી કરવામાં આવે છે.

www.vishvagujarat.com/vishvagujarat-wish-a-happy-lohri/

 

ગુજરાત સરકારે આજે કહ્યું કે, ૨૧ જુને વિશ્વ યોગ દિવસ રાજ્યભરમાં ૨૯ હજારથી વધારે જગ્યાઓ પર મનાવવામાં આવશે. શિક્ષા મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે, રાજ્ય સ્તરીય કાર્યકમ અહિત જીએમડીસી મેદાનમાં થશે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને રાજ્યપાલ ઓ.પો.કોહલી પણ ભાગ લેશે.

www.vishvagujarat.com/gujarat-to-celebrate-world-yoga-day...

 

ગ્વાલિયર : હાઈકોર્ટની એકલપીઠે બુધવારે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, એસપીજી અને કોંગ્રેસ નેતા શોક સિંહને નોટીસ જારી કરી છે.

www.vishvagujarat.com/hc-gwalior-bench-issue-notice-to-ra...

 

મુંબઈ : અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ યોગ ગુરુ બાબા રામદેવ પર પોતાનું પુસ્તક ‘ગ્રેટ ઇન્ડિયન ટાઈટ’ રજુ કર્યું છે. અને રામદેવ તેમના સમર્થન માટે આભાર માન્યો છે.

 

UNESCO ના વર્લ્ડ હેરિટેજ સિટી માટે અમદાવાદ શહેરનું નામ નોમિનેટ થયું છે. અમદાવાદ શહેરની સ્પાર્ધા મુંબઇ અને દિલ્લી જેવા મોટા શહેરો સાથે હતી. ખાસ વાત એ છે કે અત્યાર સુધી ભારતને એક પણ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યું નથી.યુનાઇટેડ નેશન્સ ઍજ્યુકેશનલ સાયન્ટીફિક એન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશનના વર્લ્ડ હેરીટેજ સિટીના દરજ્જા માટે અમદાવાદ શહેરને નોમિનેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

www.vishvagujarat.com/ahmedabad-nominated-for-unesco-worl...

 

ભારત સામે ટેસ્ટ સીરીઝ ગુમાવી ચુકેલી સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના બેટ્સમેન Faf Du Plessis એ વર્તમાન ટેસ્ટ સીરીઝ માટે તૈયાર ભારતીય પીચો પોતાના કરિયરની સૌથી મુશ્કિલ પિચ બતાવતા કહ્યું કે, મહેમાન ટીમના સિનિયર ખેલાડીઓને પોતાના યુવા ખેલાડીઓનું સમર્થન કરવું અને તેમનો ઉત્સાહ બનાવી રાખવાની જરૂરત છે.

www.vishvagujarat.com/faf-du-plessis-said-indian-pitches-...

 

પટના : ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હા અને મુખ્યમંત્રી Nitish કુમારની એક વાર ફરીથી પટના એરપોર્ટ પર મુલાકાત થઇ છે.

www.vishvagujarat.com/shatrughan-sinha-and-nitish-kumar-m...

Leaders of the city’s 18 wards protested by driving carts on the road Divya Bhaskar Jun 24, 2020, 12:11 PM IST Rising petrol-diesel prices have been opposed by the Congress…

  

www.todaymynews.in/2020/06/24/on-the-issue-of-petrol-dies...

રાજકોટ : ગુજરાતની જીવાદોરી સમાન અને સમૃધ્‍ધિનું પ્રવેશદ્વાર ગણાતા Narmada dam માં સતત છ દિવસથી પાણીની આવક સતત ચાલુ રહેતા આજે સવારે ૪ સે.મી.થી ઓવરફલો થતાં સમગ્ર રાજ્‍યભરમાં આનંદની હેલી છવાઈ ગઈ છે.

 

www.vishvagujarat.com/narmada-dam-overflows-in-2-4-cm-mea...

Health Tips : શું તમને વર્ષોથી સ્મોકિંગ કરવાની આદત છે? આ લાંબા સમયની ટેવ તમે હવે ઇચ્છીને પણ છોડી નથી શકતા? પણ તમને ખબર જ હશે કે સ્મોકિંગ કેટલું નુકસાનકારક હોય છે. માટે જ જો એકવાર અત્યંત ધ્યાનથી સ્મોકિંગ છોડ્યા બાદ થતા ફાયદા વિષે વિચારશો તો એકવાર તો તમને તે છોડવાની ઇચ્છા થઇ જ જશે અને જો આ ઇચ્છાને મનમાં મક્કમ કરી દેશો તો અવશ્ય આ કુટેવ છોડી શકશો. આવો જાણીએ સ્મોકિંગ છોડ્યા બાદ થતા ફાયદા વિષે…

www.vishvagujarat.com/health-tips-benefits-of-quitting-sm...

 

1 3