View allAll Photos Tagged CookingVideo

www.scattertravel.tv/ We loved Italy and wanted to cook something that would remind us of our vacation there. Spaghetti Casserole may not be totally Italian but the smell and taste are. It is easy too. Learn how to make the Spaghetti Casserole Show #22.

Nikki the Foodie shows you how easy it is to make Filet Mignon with Fresh Peaches and peach steak sauce!

Yolk-less, mayo-free deviled eggs that are to die for!

Khahoo make Indian regional cooking videos, now khahoo launches new android app hurry up to see more cooking videos through below app.

play.google.com/store/apps/details?id=com.khahoo.in&h...

For more information visit: www.khahoo.in

 

A delicious and different way to make asparagus.

An easy-to-make and nutritious cake that's delicious!

Babeth on set! cooking video of course

Healthy & delicious soup that warms the tummy!

High protein, low carb bread that has a punch of fiber & flavor!

Learn to make this satisfying zucchini side dish at ninacucina.com.

રીત : સૌપ્રથમ એક વાસણમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં વાટેલા તલ, લીલા નાળિયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો, વાટેલા લીલાં મરચાં, જીરુ, વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, થોડો ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો. તેલ ગરમ થાય ત્યારે તેમાં અજમાનો વઘાર કરી પાપડી નાખો. પછી તેમાં સોડા અને મીઠું નાખી ખદબદવા દેવું. ત્યારબાદ તેમાં કાંપા પાડેલા શક્કરિયાં, બટાકા, રીંગણ, રતાળુમાં તૈયાર કરેલ મસાલો ભરવો અને પાપડીની અંદર મિક્સ કરવું. એક થાળીમાં થોડું પાણી લઈને વાસણ પણ ઢાંકી દેવું. થોડીવાર પછી શાક હલાવતા રહેવું. શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી તૈયાર મુઠિયાને ગોઠવી દેવા ત્યારબાદ તપેલાને ઢાંકી દેવું.

www.vishvagujarat.com/surti-undhiyu-recipe/

 

મુઠીયા બનાવવાની રીત : બાજરી અને ઘઉંનો લોટ, મેથી, આદું-મરચાની પેસ્ટ અને મીઠું એક સાથે મિક્ષ કરો. થોડુક પાણી ઉમેરી ને ગુંદી લો. ત્યાર બાદ તેના નાના-નાના લુવા (મુઠીયા) બનાવી લો. કડાઈની અંદર તેલ લઇ તેમાં બધા મુઠીયા એક પછી એક તળી લો. અને તેને એક બાજુ મૂકી દો.

www.vishvagujarat.com/makar-sankranti-special-recipes/

 

Gluten-free, dairy-free stuffed tomatoes that are scumtius!

સામગ્રી :

આદુ પાવડર – ૫ ચમચી

પાણી – ૨ કપ

મધ – ૧,૧/૨ ચમચી

લીંબુનો રસ – ૨ ચમચી

કાળા મરી પાવડર – ૧ ચમચી

મીઠું સ્વાદ અનુસાર

 

રીત : એક ઊંડા વાસણમાં પાણી ઉકાળો, તેમાં ક્રશ કરેલ આદુ નાખી તેને મધ્યમ આંચ પર ૪ થી ૫ મિનિટ માટે ઉકાળો. હવે તેમાં મધ, લીંબુ, મીઠું અને સંચળ પાવડર મિક્સ કરો. ૨ મિનિટ સુધી તેને રાંધો અને બાઉલમાં ગરમાગરમ સર્વ કરો.

A light and chic main course that only takes fifteen minutes to prepare, Salmon express is a modest but elegant dish you can serve for healthy dinner when you’ve run out of time and ideas but still wish to enjoy gourmet fish recipes. catalinalinkava.wordpress.com/2014/01/19/fish-recipe-salm...

રીત : સૌથી પહેલા મેંદો ચાળી લો. ત્યારબાદ તેમાં બેકિંગ પાવડર, મીઠું અને ખાંડ મિક્સ કરો. તેમાં માખણ મિક્સ કરી લો. ઈંડું, ક્રીમ અને વેનીલા એસન્સ સારી રીતે મિક્સ કરી ફોઈલમાં લપેટી ૨૪ કલાક માટે ફ્રિઝમાં મૂકી દો. ઓવનને ૪૦૦ ડિગ્રી પર ગરમ કરો. મિશ્રણને વણી લો. કુકીઝને કટર વડે કાપી તેલ લગાવેલી ટ્રે પર રાખી ૪૦૦ ડિગ્રી પર ૫-૮ મિનિટ સુધી બેક કરો.ઠંડું થયા પછી તેને એરટાઈટ કન્ટેનરમાં રાખો.

www.vishvagujarat.com/christmas-special-cookies-recipes/

 

Cover to the upcoming book:

The Enlightened Cook: California Salads by Marlon Braccia

રીત : પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરો. તેમાં ગાજર નાખીને ૫ મિનિટ સુધી હલાવો. ત્યારબાદ તેમાં દૂધ નાખીને સીટી બોલાવો. ત્યારબાદ ગાજરને નીકાળી એક નોનસ્ટિક પેનમાં નાખો અને ખાંડ મિક્સ કરો. તેને તીવ્ર આંચ પર ૫ થી ૭ મિનિટ સુધી હલાવો. હવે તેમાં માવો નાખીને ૨ મિનિટ સુધી સતત હલાવો. ત્યારબાદ તેમાં કિસમિસ, બદામ અને એલચી પાવડર નાખીને ૧ મિનિટ સુધી રાંધો. ત્યારબાદ તેને ગરમાગરમ સર્વ કરો.

www.vishvagujarat.com/best-carrot-recipes/3/

 

રીત : સૌ પ્રથમ બેકિંગ ટ્રેમાં તેલ વાળું બ્રશ ફેરવી દો અને પીઝાનો બેઝ એમાં રાખો. પીઝા સોસ પીઝાના બેઝ પર સ્પ્રેડ કરો અને ત્યારબાદ ચીઝ ખમણેલું તેના ઉપર પાથરો. ત્યારબાદ એના ઉપર કેપ્‍સીકમની રીંગ ગોઠવી દો અને પીઝા પ્રિહીટેડ ઓવનમાં ૪૦૦અંશ ફે.ના તાપમાન ઉપર ૧૦ મિનિટ માટે બેક કરો. ત્યારબાદ તેના ઉપર મરચાંનો પાવડર સ્પ્રેડ કરો. હવે પીઝાને સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરો.

www.vishvagujarat.com/different-pizza-recipe/

 

બનાવવાની રીત : સૌપ્રથમ એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં હિંગ ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરીને સાંતળો. ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધીમાં આ પેસ્ટ સાંતળો. ત્યાર બાદ તેમાં બટાટા અને વટાણા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ધીમા તાપે બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. ચમચાથી બટાટા અને વટાણાને થોડા મેશ કરી લો. હવે તેમાં ગરમ મસાલો, આમચૂર પાવડર, આખા ધાણા અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરીને ધીમા તાપે બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. આ દરમિયાન તેને સતત હલાવતા રહો. હવે છેલ્લે તેમાં કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરીને એકાદ મિનિટ સાંતળ્યા બાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે સમોસા માટેની સ્ટફિંગ. હવે તેને તમે સરખા ભાગના ગોળા વાળીને એકબાજુ મૂકી શકો છો.

www.vishvagujarat.com/different-types-of-samosa-recipes/

 

રીત : બટાકા બાફી તેને છોલીને તેનો ભૂકો કરી લો. તેમાં મીઠું, લીલું મરચું, લાલ મરચું પાવડર, આમચૂર અને ગરમ મસાલો ઉમેરી દો. પનીરની સ્લાઈસ કાપી લો. બેસનમાં મીઠું અને જીરું ઉમેરો. જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી તેનું જાળું ખીરું તૈયાર કરો. બ્રેડની સ્લાઈસ પર બટાકાનો મસાલો ફેલાવો. પનીર સ્લાઈસ પર મુકીને તેને બટાકામાં મસાલાથી ઢાંકી દો. તેની ઉપર બીજી બ્રેડની સ્લાઈસ મૂકો. કડાઈમાં તેલ ગરમ કરો. સ્ટફ્ડ સ્લાઈસને બેસનના ખીરમાં બોળીને ધીમા તાપે બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને તળો. તેને વચ્ચેથી કાપીને ગરમાગરમ સેન્ડવીચ ચટણી સાથે સર્વ કરો.

www.vishvagujarat.com/sandwiches-recipe/

 

2 4 5