Back to photostream

ફ્રી મેડિકલ કેમ્પ | કનસાડ ગામ

તા ૨૩/૦૨/૨૦૨૦ ના રોજ ડી.એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, સચીન અને AtoZ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, સચીન દ્વારા કનસાડ ગામમાં નવા હળપતિવાસ ખાતે ડી.એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી આશિષભાઇ રમેશભાઈ પટેલ ના જન્મદિન નિમિતે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૧૮ દર્દીઓએ લાભ લીધો તેમજ દરેક દર્દીઓને હોસ્પિટલ દ્વારા મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

આ કેમ્પ માં ડી.એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, સચીનના ટ્રસ્ટી શ્રી ગીરીશભાઈ પટેલ, AtoZ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, સચીનના ડિરેક્ટર શ્રી યોગેશભાઈ સૂર્યવન્શી તેમજ હોસ્પિટલ અને ટ્રસ્ટના દરેક સભ્યોએ આ કેમ્પને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

#FreeMedicalCamp #MedicalCheckup #CharitableEvents #NGOActivity #DSPatelCharitableTrust #AtoZMultispecialityHospital

 

3 views
0 faves
0 comments
Uploaded on February 25, 2020