Back to photostream

b india 22-9-2025

નવરાત્રીમાં ઉઘાડી લૂંટ પર લગામ ક્યારે ? When will robbery be curbed during Navratri?

નવરાત્રિમાં ખૈલૈયા પાસેથી સ્ટોલ ધારકો MRPથી વધુ રકમ વસૂલે તો બનો સજાગ..! MRP કરતા વધારે વસૂલવું ગ્રાહક અધિકારનો ભંગ જો દુકાનદારો MRPથી વધારે કિંમત વસૂલે તો ગેરકાયદેસર ગ્રાહકો ગ્રાહક ફોરમ અથવા જિલ્લા ગ્રાહક અદાલતમાં ફરિયાદ નોંધાવી શકે જો દુકાનદાર દોષિત ઠરશે તો દંડ અને સજાનો કરવો પડી શકે છે સામનો.

Charging more than MRP is a violation of consumer rights. If shopkeepers charge more than MRP, illegal consumers can file a complaint in the consumer forum or district consumer court. If the shopkeeper is found guilty, they may have to face fines and punishment.

#Navratri2025 #ConsumerRights #ConsumerSafety #ConsumerRights #consumerawareness #SocietyAwareness

www.youtube.com/live/sb-O5Msxeps

14 views
0 faves
0 comments
Uploaded on September 22, 2025