Back to photostream

। {Pratignyã} । 'Ek Tãr' । 'Nã' man ।

“ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહિ.

 

“માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.”

 

- ભગવાન સ્વામિનારાયણ, વચનામૃત ગઢડા પ્રથમનું ૭૧

 

 

“When God incarnates for the purpose of granting liberation to the jivas, He is always accompanied by His Akshardhãm, His attendants – who are formed of chaitanya – and all of His divine powers; but they are not perceived by others.

 

“Therefore, a devotee of God should realise that the form of God along with His Akshardhãm is present on this earth, and he should also explain this fact to others.”

 

- Lord Swãminãrãyan, Vachanãmrut Gadhadã I-71

 

3,444 views
12 faves
9 comments
Uploaded on April 30, 2011
Taken on August 25, 2010