Back to photostream

એગ્રીટેક એશિયા, ગુજરાત - રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત એસોસિએશન ફોર એગ્રીકલ્ચર સાયન્ટીસ્ટ દ્વારા "ઉત્તમ ખેતી કેવી રીતે કરશો" અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન

તારીખઃ ૧૯ જુલાઈ, ૨૦૧૩

 

આયોજકઃ એગ્રીટેક એશિયા, ગુજરાત - રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત એસોસિએશન ફોર એગ્રીકલ્ચર સાયન્ટીસ્ટ

 

સ્થળઃ રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન હોલ, રાજકોટ

 

સમયઃ બપોરે ૨ - ૦૦ કલાકે

 

વધુ માહિતીઃ એગ્રીટેક એશિયા, ગુજરાત - રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત એસોસિએશન ફોર એગ્રીકલ્ચર સાયન્ટીસ્ટ દ્વારા "ઉત્તમ ખેતી કેવી રીતે કરશો" અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના મુખ્ય પાકો કપાસ, મગફળી, એરંડા અને તલના પાક વિશે ખેતીથી લઈને બજારની રૂખ સહિતની માહિતી આપનાર છે.

34 views
0 faves
0 comments
Uploaded on July 20, 2013
Taken on July 20, 2013