PR Consultancy
ચંપકનગર સાર્વજનિક ગણેશઉત્સવ સમિતિ દ્વારા 'ચંપકનગર સાર્વજનિક ગણેશત્સોવ' નું આયોજન
'Champak Nagar Sarvajanik Ganeshotsav' Organised by
Champaknagar Sarvajanik Ganeshutsav Samiti
તારીખઃ
૧૯ થી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ 19th to 29th Sept. 2012
આયોજકઃ
ચંપકનગર સાર્વજનિક ગણેશઉત્સવ સમિતિ

સ્થળઃ
ચંપકનગર સોસાયટી - ૩, રાજકોટ
Champaknagar Society - 3, Rajkot.
સમયઃ
વધુ માહીતી
ચંપકનગર સાર્વજનિક ગણેશઉત્સવ સમિતિ દ્વારા 'ચંપકનગર
સાર્વજનિક ગણેશત્સોવ' નું આયોજન કરવામાં આવ્યું છે. તા.
૧૯ મી ના સાંજે ૭ - ૦૦ કલાકે ખોડલધામ કાગવડ ના પ્રમુખ નરેશભાઇ
પટેલના હસ્તે ગજાનંદદાદાની મુર્તિની સ્થાપના કરવામાં આવશે.
તા. ૨૩ ના રવિવારે સવારે ૯ - ૦૦ થી ૧ - ૦૦ સુધી રકતદાન કેમ્પનું
આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૭ ને ગુરૂવારે સાંજે ૪ - ૩૦ વાગ્યાથી
સત્યનારાયણ ભગવાનની કથા રાખેલ છે. તા. ૨૯ ને સવારે ૧૦ - ૦૦ કલાકે વિસર્જન
યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.