Back to photostream

એનીમલ હેલ્પલાઈન દ્વારા પશુ પંખીઓના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન

Free Diagnosis Camp of Bird & Animal Orgnaised by Animal Helpline

તારીખઃ

૧૬ સપ્ટેમ્બર, ૨૦૧૨ 16th Sept. 2012

આયોજકઃ

એનીમલ હેલ્પલાઈન Animal Helpline

સ્થળઃ

માલવીયા વાડી, ગોંડલ રોડ, રાજકોટ Malaviyawadi, Gondal Road, Rajkot.

સમયઃ

સવારે ૮ - ૩૦ થી ૧ - ૩૦ કલાક 8:30am to 1:30pm

વધુ માહીતી

એનીમલ હેલ્પલાઈન દ્વારા પશુ પંખીઓના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્વાનોને નિઃશુલ્ક હડકવા વિરોધી રસીકરણ કરી આપવામાં આવશે. આંખના રોગોની તમામ સારવાર માટે સોનોગ્રાફી મશીન, માઈક્રોસ્કોપ સહિતની અદ્યતન મશીનરી આણંદથી લાવવામાં આવશે.

81 views
0 faves
0 comments
Uploaded on September 17, 2012
Taken on September 17, 2012