Back to photostream

જીનીયસ સ્કુલ ગ્રુપ અને શક્તિ સ્કુલ ગ્રુપ દ્વારા "રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલ" CBSE BOARD અંતર્ગત માહિતી આપતી પત્રકાર પરિષદનું આયોજન

તારીખઃ ૦૩ જુન, ૨૦૧૬

આયોજકઃ જીનીયસ સ્કુલ ગ્રુપ અને શક્તિ સ્કુલ ગ્રુપ

સ્થળઃ રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલ, મોરબી રોડ, રતનપર મંદિર પાછળ, રાજકોટ

સવારે ૧૦ - ૩૦ કલાકે

 

વધુ માહિતીઃ જીનીયસ સ્કુલ ગ્રુપ અને શક્તિ સ્કુલ ગ્રુપ દ્વારા "રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલ" CBSE BOARD અંતર્ગત માહિતી

 

આપતી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જય મહેતા (મેનેજીંગ ડાયરેકટર - રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલ), દિવ્યા ભટ્ટ (પ્રિન્સીપાલ-રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલ), સુદીપ મહેતા (મેનેજીંગ ટ્રસ્ટી - રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલ) અને ડી. વી. મહેતા (મેનટોર - જીનીયસ સ્કુલ ગ્રુપ) ઉપસ્થિત રહ્યા હતા.

57 views
0 faves
0 comments
Uploaded on June 3, 2016