Back to photostream

Dt. 22 – 12 – 2015_News

રાજકોટ જીલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા અને ઉપ પ્રમુખ તરીકે ખોખડદડના

શ્રી વિજયભાઈ દેસાઈ ચુંટાઈ આવ્યા હતા. આજે સવારે પંચાયતની સામાન્ય સભામાં ચુંટણી અધિકારી શ્રી ગંભીરસિંહ ધાકરેએ બંનેને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. પૃથ્વીસિંહ જાડેજા ગયા પાંચ વર્ષ પ્રમુખ તરીકે હતા તે ફરી અઢી વર્ષ માટે ચુંટાયા છે.

 

92 views
0 faves
0 comments
Uploaded on December 22, 2015