Madhav Jasapara
PR Consultancy
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એથ્લેટિક ગ્રાઉન્ડ ટેનિસ કોર્ટના ભૂમિપૂજનનું આયોજન
તારીખઃ ૯ નવેમ્બર, ૨૦૧૪
આયોજકઃ રાજકોટ મહાનગરપાલિકા
સ્થળઃ એથ્લેટિક ગ્રાઉન્ડ, રેસકોર્ષ, રાજકોટ
વધુ માહિતીઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એથ્લેટિક ગ્રાઉન્ડ ટેનિ્સ કોર્ટના ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતની મહિલા દોડવીર અને ફલાઈંગ કવીન તરીકે ઓળખાતી મહિલા એથ્લીટ પી. ટી. ઉષા અને રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને ધનસુખભાઈ ભંડેરી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
30
views
0
faves
0
comments
Uploaded on November 10, 2014