Back to photostream

D S Patel SM Post (1)

આ મહામારીના સમયમાં, આપણે બધાએ કોરોના સામેની લડતમાં એક સાથે આવવાની જરૂર છે.

 

કોરોનાની મહામારી ને ધ્યાનમાં લેતાં ડી.એસ.પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, સચિન હોમ દ્વારા આયશોલેસન અને હોમ ક્વોરંટાઈન દર્દીઓને સરળતાથી ઓક્સિજન મળી રહે એ માટે નિઃશુલ્ક ઓક્સિજન કોન્સન્ટ્રેસન મશીન ઉપ્લબ્ધ કરાવી રહ્યું છે. આ સેવાનો લાભ લેવાં ડી.એસ.પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, સચિન નો સંપર્ક કરવો.

 

ઓક્સિજન કોન્સન્ટ્રેસન મશીન આપના વિસ્તારમાં ઉપલબ્ધ હોવાથી આપણે એવા દર્દીઓના જીવન બચાવી શકીએ છીએ જેમનું ઓક્સિજન લેવલ ઘણું ઓછું હોય છે.

 

આજે જ સંપર્ક કરો :

યોગેશભાઈ : ૯૮૭૯૬૦૬૬૦૩

નિરજભાઈ : ૯૭૨૪૫૧૮૭૮૯

 

#oxygenconcentrator #oxygencylinder #covidsecondwaveinindia #indiafightscorona #DSPatelCharitableTrust

12 views
0 faves
0 comments
Uploaded on May 25, 2021