Back to photostream

ફ્રી નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, અને ચશ્મા શિબિર

ડી. એસ. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, AtoZ Multispeciality Hospital, અને સચિન મુસ્લિમ સમાજ દ્વારા ફ્રી નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, અને ચશ્મા શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

 

આ કેમ્પમાં દરેક નાની મોટી બીમારીઓની દવાઓ મફતમાં આપવામાં આવી અને આંખની તાપસ કરીને જરૂરતમંદોને મફત ચશ્મા આપવામાં આવ્યા.

 

डी. एस. पटेल चेरिटेबल ट्रस्ट, AtoZ Multispeciality Hospital, और सचिन मुस्लिम समाज द्वारा नि: शुल्क निदान कैम्प, रक्तदान कैम्प और चश्मा शिबिर आयोजित किए गए ।

 

इस शिबिर में हर छोटी बड़ी बिमारिओ के लिए मुफ्त में दवाइयां दी गईं और जरूरतमंदों को मुफ्त में चश्मा प्रदान किया गया।

 

#MedicalCamp #BloodDonationCamp #CharitableEvent #NGOActivity #DSPatelCharitableTrust #AtoZMultispecialityHospital #Sachin #Surat

 

9 views
0 faves
0 comments
Uploaded on January 20, 2020