Back to photostream

નોટબૂક વિતરણ કાર્યક્રમ - હૈદરગંજ પ્રાથમિક શાળા

"સાચું શિક્ષણ બાળકના ચરિત્રનું નિર્માણ કરે છે."

 

ડી. એસ. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હૈદરગંજ પ્રાથમિક શાળા, સચિન, સુરતમાં વિદ્યાર્થીઓ ના ઉજ્જવળ ભવિષ્ય માટે નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો. #dspatel #charitabletrust #ngoactivity #education #sachin #surat

1 view
0 faves
0 comments
Uploaded on July 12, 2019