Back to photostream

થલતેજ વોર્ડમાં "સ્વ શ્રી પ્રિયકાન્ત પરીખ માર્ગ" નામાભિધાન નો કાર્યક્રમ

માન. મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ દ્વારા નવા પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં જજીસ બંગલા ચાર રસ્તા પોલીસ ચોકી થી સુરધાર સર્કલ જતા રસ્તા નું "સ્વ શ્રી પ્રિયકાન્ત પરીખ માર્ગ" નામાભિધાન નો કાર્યક્રમ !

21 views
0 faves
0 comments
Uploaded on August 31, 2015