સોલાર રૂફટોપ સિસ્ટમ- Samptel Energy 2

☀️ ગુજરાત સરકાર દ્વારા ઘરે ઘરે સોલાર રૂફ ટોપ પાવર પ્લાન્ટ લગાડવાની નીતિ અમલમાં મુકવામાં આવી રહી છે.

 

🌠 સોલર પાવર સિસ્ટમ અપનાવો અને તમારું ઇન્વેસ્ટમેન્ટ નુ મહત્તમ રિટર્ન મેળવો.

 

🌠 ગુજરાત સરકાર [ ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા (GEDA) અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)] દ્વારા ગુજરાત રાજયના દરેક જિલ્લાઓમાં ઘરે ઘરેે સૌરઉર્જા પહોંચાડવા 600 MWp સોલાર રૂફ ટોપ પાવર પ્લાન્ટ લગાડવાની નીતિ અમલમાં મુકવામાં આવી રહી છે.

 

🌠 આ યોજના અનુસાર ગ્રાહકને ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા નીચે મુજબના ફાયદા આપવામાં આવશે.

 

🌠 *વીજગ્રાહકોને સોલાર રૂફટોપ માટે પ્રથમ 3 કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર 40% તેમજ ત્યાર બાદના 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટની ક્ષમતા સુધી સોલાર રૂફટોપ પર 20% સબસિડી મળશે.

 

🌠 સોલાર સિસ્ટમનો ઉપયોગ:

 

🌠 આપણા ઘરમાં રહેલી તમામ ઈલેકટી્ક આઇટમ જેવી કે એ. સી., ફી્ઝ, ટી.વી.,પાણીની મોટર, વોશિંગમશીન , ઈસ્ત્રી, લાઇટ-પંખા વેગેરેના વપરાશ માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ.

 

🌠 આ યોજનાનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે આજે જ વહેલા તે પહેલા ધોરણે "Samptel Energy" નો સંપર્ક કરો ..

 

✅ વધુ માહિતી માટે કન્સલ્ટ કરો ....

 

📲: +91 99980 59975 | +91 97277 55187

 

🌎 Website: www.samptelenergy.com

112 views
0 faves
0 comments
Uploaded on December 1, 2020