paypercalldirectory
PM મોદી કાનપુર પહોંચ્યા, નમામિ ગંગે પ્રોજેક્ટની કરશે સમીક્ષા
નવી દિલ્હી, તા. 14 ડિસેમ્બર 2019 શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નમામિ ગંગે પ્રોજેક્ટની સમીક્ષા માટે કાનપુર પહોંચી ગયા છે.
એરપોર્ટ પર સીએમ યોગી અને યુપી ભાજપના નેતાઓએ પીએમ મોદીનુ સ્વાગત કર્યુ.
પીએમ મોદી આજે ગંગાને અવિરલ અને નિર્મલ બનાવવાના પ્રયાસોના સંબંધિત મંથન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાનપુરમાં નેશનલ ગંગા કાઉન્સિલની બેઠક ચાલુ છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
નમામિ ગંગા પ્રોજેક્ટ પર આયોજિત આ બેઠકમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સામેલ છે.
આ બેઠકમાં નીતીશ કુમારનું પહોંચવુ નક્કી હતુ, બિહાર સીએમ નીતીશ કુમારના સ્વાગતમાં પોસ્ટર લાગી ચૂક્યા હતા પરંતુ નીતીશ કુમારે પોતાનો કાનપુર પ્રવાસ અચાનક રદ કરી દીધો છે. નીતીશ કુમારની જગ્યાએ ડૅપ્યુટી સીએમ સુશીલ મોદી બેઠકમાં હાજર છે.
Kanpur: PM Narendra Modi chairs the first meeting of National Rejuvenation, Protection and Management of River Ganga Council (National Ganga Council) at Chandra Shekhar Azad University of Agriculture and Technology. Union Jal Shakti Minister Gajendra Singh Shekhawat also present. pic.twitter.com/JtEEFPt3Py
— ANI UP (@ANINewsUP) December 14, 2019

platform.twitter.com/widgets.js