Back to photostream

ઓવરલોડિંગ વાહનના પાર્ટ્સ અને તેના ડ્રાઈવર બંને પર તાણ લાવે છે. આવા તાણને લીધે વાહનના અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. ઓવરલોડિંગ વાહન, ડ્રાઈવર તેમ જ આજુબાજુના લોકો માટે તે ખતરા સ્વરૂપ છે.

bit.ly/2P1iI9z

 

50% ટ્રક અકસ્માતો ઓવરલોડિંગને કારણે થાય છે.

 

અકસ્માત ટાળવાના ઉપાય

1. હંમેશાં તમારા ઇચ્છિત સામાનને લઈ જવા માટે થોડા મોટા વાહનની પસંદગી કરો.

2. બિનજરૂરી વસ્તુઓ વહન કરવાનું ટાળો.

3. સ્માર્ટ લોડિંગ, નવા સામાનને લોડ કરતાં પહેલાં કેટલાક સામાનને અનલોડ કરવામાં સહાય કરે છે.

4. ઓવરલોડિંગ ટાળવા માટે ડ્રાઇવરોને તાલીમ અને સૂચના આપો.

5. વાહનોમાં સમાન લોડ કરતા પહેલા અને પછી વજનની ચકાસણી કરવી જોઈએ.

6. વસ્તુઓને ઓવરલોડિંગ ટાળવા માટે વાહનોની અંદર યોગ્ય રીતે ગોઠવવો જોઈએ.

13 views
0 faves
0 comments
Uploaded on May 14, 2019