risktohhai RTH
risktohhai
ફોર્કલિફ્ટ અકસ્માતોથી ગંભીર ઇજાઓ થઈ શકે છે અને ફ્રેક્ચર અથવા મૃત્યુ પણ થઈ શકે છે. mode_edit
લગભગ 70% ફોર્કલિફ્ટ અકસ્માતોને યોગ્ય તાલીમથી અટકાવી શકાય છે.
અકસ્માત ટાળવા માટેની કાળજી:
1. બધા કર્મચારીઓને યોગ્ય તાલીમ આપો.
2. "દિશાઓ", "ઝડપ મર્યાદા" અને "જોખમો" જેવા અગ્રતા ચિહ્નો વાપરો.
3. ઉતાવળમાં શૉર્ટકટ્સ ન લો.
4. કર્મચારીઓ જયારે કામ કરી રહ્યા હોય ત્યારે તેમની દેખરેખ રાખો.
5. કાર્યસ્થળ ડિઝાઇન પર ધ્યાન આપો જેથી વધુ અકસ્માત થતા આટકાવી શકાય.
20
views
0
faves
0
comments
Uploaded on April 9, 2019