Back to photostream

હેન્ડ આર્મ્સ કંપન સિન્ડ્રોમ (HAV) થી તમારા કામદારોને કેવી રીતે સુરક્ષિત કરશો?

બાંધકામ ઉદ્યોગ જોખમ - હેન્ડ આર્મ્સ કંપન સિંડ્રોમ (HAVS)

 

હેન્ડ આર્મ્સ કંપન સિન્ડ્રોમ (HAV) થી તમારા કામદારોને કેવી રીતે સુરક્ષિત કરશો?

 

દર વર્ષે આશરે 500+ કર્મચારીઓ HAVS થી પીડાય છે.

 

HAVS ટાળવા માટેની કાળજી:

1. તમારા કામદારોને ISO/ ASNI પ્રમાણિત એન્ટિવાઈબ્રેશન મોજા પ્રદાન કરો.

2. કામદારોએ આંગળીઓ, હાથ અને શરીરને ગરમ રાખવા.

3. વાયુના ઉપકરણો વપરાતી વખતે, કામદારોએ તેમના હાથ અને આંગળીઓથી ઠંડી હવાને દૂર રાખવી જોઈએ.

4. કામદારોએ શક્ય હોય તેટલા હલકા હાથે ઉપકરણોને પકડવા.

5. કામદારોએ સતત નાના બ્રેક લેવા.

6. કામદારોએ ધુમ્રપાનથી બચવું જોઈએ (નિકોટિન રક્ત વાહિનીઓને સંકોચે છે, જે હાથ અને આંગળીઓમાં પરિભ્રમણ ઘટાડે છે).

30 views
0 faves
0 comments
Uploaded on April 1, 2019