Back to photostream

એકબીજાને મહાન બતાવવાની Amitabh Bachchan અને સચિન વચ્ચે ‘સ્પર્ધા’

Amitabh Bachchan અને સચિન તેંડુલકર અનુક્રમે ફિલ્મ અને ક્રિકેટ જગત કરતાં પણ આગળ વધીને ભારતમાં સૌથી આદરપૂર્ણ માનવી તરીકે જોવામાં આવે છે. તેઓએ તેમની વાણી-વર્તનથી અનેક વખત તેઓને આવી ચાહના કેમ મળી છે તેના ઉદાહરણો પૂરા પાડયા છે.

 

107 views
0 faves
0 comments
Uploaded on January 25, 2016