Back to photostream

6

ગરામપુર : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બંગાળના મુદ્દા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશના આતંકી સંગઠનોના સદસ્ય અહિયાં આવીને આતંકને વધારી રહ્યા છે. આ આતંકીઓને અપ્રત્યક્ષ રીતે જોતા મુખ્યમંત્રી મમતા બેનર્જીનું સંરક્ષણ પ્રાપ્ત છે. સરકાર આતંકીઓને સંરક્ષણ આપીને વોટ બેંકની રાજનીતિ કરી રહી છે. તેમણે કહ્યું કે, બંગાળમાં ઉપદ્રવ થઇ રહ્યા છે ભલે તે માલદાના કાલીયાચક સ્ટેશનને સળગાવવાની ઘટના હોય કે પછી ખાગરાગઢ બોમ્બ વિસ્ફોટની વાત હોય. પ્રદેશમાં આતંકનો મુદ્દો મજબુત થઇ રહ્યો છે.

 

83 views
0 faves
0 comments
Uploaded on January 20, 2016