vishnu patel
vishnupatel871
તો હવે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરશે Manisha Koirala !
બોલીવુડની ઇલુ-ઇલુ ગર્લ Manisha Koirala તમિલ ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. મનીષા કોઈરાલા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મકાર બાલાની આગલી ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મમાં ઘણા અન્ય સ્ટાર્સ પણ હશે. ફિલ્મનું નામ હજુ નક્કી નથી થયું. આ ફિલ્મનું શુટિંગ જુલાઈથી શરુ થશે.
www.vishvagujarat.com/manisha-koirala-roped-in-for-balas-...
4,573
views
0
faves
0
comments
Uploaded on January 12, 2016