Back to photostream

3

પઠાણકોટમાં થયેલ આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં કેન્દ્ર પર નિશાન સાધતા શિવસેનાએ મંગળવારે કહ્યું કે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર Modi ને પાકિસ્તાન પર વિશ્વાસ નહિ કરવાની ચેતવણી આપી હતી અને હવે સમય આવી ગયો છે કે મોદી દુનિયાને એકજુટ કરવાના પ્રયત્નોના બદલે ભારત પર ધ્યાન કેન્દ્રિત કરે. શિવસેનાએ પાર્ટીના મુખપત્ર ‘સામના’ માં કઠોર શબ્દોમાં લખેલ લેખમાં કહ્યું કે, આ હુમલાએ સાબિત કર્યું છે કે અમારી સીમાઓ સુરક્ષિત નથી, ભારતની આંતરિક સુરક્ષા પણ ધરાશાયી થઇ ગઈ છે અને શહીદ થયેલ જવાનોને સોશિયલ નેટવર્કિંગ સાઈટો પર શ્રધ્ધાંજલિ આપવાનું એકમાત્ર કાર્ય ચાલી રહ્યું છે.

 

242 views
0 faves
0 comments
Uploaded on January 6, 2016