Back to photostream

2

નવી દિલ્હી : કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મંત્રી રામ વિલાસ પાસવાને Bihar માં લોજપા ધારાસભ્યોને સરકાર તરફથી સમર્થન આપવાની વાત કહેવામાં આવી છે. તેમણે કહ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ રંગદારી માટે ધારાસભ્યોને ધમકાવી રહ્યા છે. તેમણે પોતાની પાર્ટીના ધારાસભ્યો રાજુ તિવારી અને મુન્ની દેવીને રંગદારી હેતુથી ધમકાવવામાં આવી રહ્યા છે.

www.vishvagujarat.com/ram-vilas-paswan-said-jungle-raj-re...

 

68 views
0 faves
0 comments
Uploaded on January 9, 2016