Back to photostream

FIR-against-actor-Nawazuddin-Siddiqui-for-slapping-woman

બોલીવુડ એક્ટર Nawazuddin Siddiqui વિરુદ્ધ પોતાની હાઉસિંગ સોસાયટીમાં પાર્કિંગ વિવાદને લઈને કથિતરૂપે એક મહિલા પર હુમલો અને દુર્વ્યવહાર કરવાને લઈને મામલો નોંધવામાં આવ્યો છે. મહિલા દ્વારા નોંધાયેલી ફરિયાદ પર વર્સોવા પોલીસે અભિનેતા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા ૩૫૪ (મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાની મનશાથી તેની પર હુમલો) હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.

 

156 views
0 faves
0 comments
Uploaded on January 19, 2016