Back to photostream

મ્યુ.સ્નાનાગારોમાં Solar સીસ્ટમના નામે મનપા દ્વારા ૩૯ લાખનું આંધણ

રાજકોટ : રાજકોટના કાલાવાડ રોડ, રેસકોર્સ અને પેડકરોડ સ્વીમીંગ પૂલો પર ગ્રીડ કનેક્ટેડ Solar રૃફ ટોફ પાવર સિસ્ટમ વસાવવાના નામ પર મનપાની સ્થાયી સમિતિએ આજે એકઝાટકે રૃ।.૩૯ લાખનું આંધણ મંજુર કરી નાંખતા શંકા જાગી છે. વળી, રાજકોટની એક જ એજન્સી જે.જે. પીવી સોલાર પ્રા.લિ.ની જ ઓનલાઈન પ્રાઈસ બીડ આવી હોવા છતાં તેને પણ વહીવટીતંત્રને વાજબી ગણાવી અને શાસકોએ પણ મંજુરીનું મત્તુ માર્યું હતું જે ઠરાવ સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે.

www.vishvagujarat.com/solar-system-failure-in-corporation...

 

93 views
0 faves
0 comments
Uploaded on January 10, 2016