Back to photostream

Somnath-Chatterjee-says-Fear-of-Emergency-is-Still-There

કોલકાતા : લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટરજીએ કહ્યું કે, રાજકીય શત્રુતા અને પ્રતિશોધ નવા સ્તર પર ચાલી ગઈ છે અને એવામાં ભારતીય રાજનીતિમાં કટોકટીનો ડર યથાવત છે. તેમણે કહ્યું કે, નાગરિક અધિકારોના સસ્પેન્ડ અને આધિકારિક કે અનાધિકારિક રીપે કટોકટી લાગવાવનો ડર છે. આ રાજ્ય અને કેન્દ્ર બંનેમાં થિયા શકે છે. તેમણે કહ્યું કે, ૧૯૭૫થી ૭૭ સુધી કટોકટીના સમયથી હું નથી સમજતો કે આવું કઈજ નથી થયું, જે આ વાતને સાબિત કરે કે નાગરિક સ્વતંત્રતાને ફરીથી સસ્પેન્ડ કે નષ્ટ નહિ કરવામાં આવે.

www.vishvagujarat.com/somnath-chatterjee-says-fear-of-eme...

 

55 views
0 faves
0 comments
Uploaded on June 19, 2015