Back to photostream

Rajnath-Singh-Says-No-Resignations-This-is-NDA-Not-UPA-412x300

સ્મૃતિ ઈરાની ડીગ્રી વિવાદ બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહે એવું નિવેદન આપ્યું જે સરકારને હરાવી શકે છે. વિવાદોમાં ફસાયેલા મંત્રીઓનાં મુદ્દે પુછવામાં આવેલા સવાલ અંગે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે તેમણે કહ્યું કે, આ એનડીએની સરકાર છે યુપીએની નહી, તેથી કોઇ પણ મંત્રી રાજીનામું નહી આપે.

www.vishvagujarat.com/rajnath-singh-says-no-resignations-...

 

126 views
0 faves
0 comments
Uploaded on June 25, 2015