Back to photostream

RJD-Chief-Lalu-Prasad-said-Alliance-is-Fire-Brigade-424x300

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદે ભાજપને લલકારતા કહ્યું કે આ બિહારની ચુંટણી નથી. પૂરો દેશ બિહારને જોઈ રહ્યો છે. બિહાર વિધાનસભા માટે વર્ષના અંતમાં થનાર ચૂંટણીમાં વર્તમાન મુખ્યમંત્રી નીતીશ કુમારને રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઇટેડ ગઠબંધનના ઉમેદવાર બનાવ્યા બાદ આરજેડી સુપ્રીમોએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં દેશને જલવા નહિ દઈએ.

www.vishvagujarat.com/rjd-chief-lalu-prasad-said-alliance...

 

291 views
0 faves
0 comments
Uploaded on June 11, 2015