Back to photostream

PM-Narendra-modi-wishes-muslim-community-for-holy-Ramadan-337x300

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થવા પર મુસ્લિમ સમુદાયનાં લોકોને પોતાની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં શુભેચ્છા આપવા સાથે કામના પણ કરી કે આ રમઝાન દરેકનાં જીવનમાં શાંતિ અને ખુશી લાવે. તેઓએ આશા કરી કે, આ પવિત્ર મહિનાથી સમાજમાં સદભાવ અને ભાઈચારો વધશે.

www.vishvagujarat.com/pm-narendra-modi-wishes-muslim-comm...

 

551 views
3 faves
0 comments
Uploaded on June 18, 2015