Back to photostream

Kohli is Number One in Google Most Searched Sportsman of 2015

ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કપ્તાન વિરાટ કોહલી દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. વર્ષ ૨૦૧૫માં ગુગલ પર સર્ચ કરવામાં આવેલા ખેલાડીઓમાં કોહલી નંબર પર છે. ગુગલ પર ૨૦૧૫ વર્ષમાં જે ખેલાડીઓને સૌથી વધારે સર્ચ થયેલા તેમાં ફુટબોલર લિયોનલ મેસી, ક્રિકેટર સચિન તેંડુલકર મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓ શામિલ છે. આ યાદીમાં પાંચ ભારતીય ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે બે ફુટબોલરના વિશ્વના સિતારાઓ છે.

www.vishvagujarat.com/kohli-is-number-one-in-google-most-...

 

1,637 views
0 faves
0 comments
Uploaded on December 18, 2015