Back to photostream

A Flashback Of The Top Political Events of 2015

થોડા દિવસોમાં વર્ષ ૨૦૧૫ પૂર્ણ થવાના આરે છે. આખું વર્ષ ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓથી ભરપુર રહ્યું છે. દેશના રાજકારણમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેણે દેશની દશા અને દિશા બદલી નાંખી છે. ચૂંટણી પરિણામો જે ઇતિહાસ બનાવી રહ્યા છે. આ વખતની ચૂંટણી ના ભાજપ ભૂલશે , ના કોંગ્રેસ યાદ કરશે કેમ કે ત્રણ રાજ્યોમાં ભાજપની કરારી હાર થઇ છે. આ ઉપરાંત દેશની અનેક ઘટનાઓ અને આંદોલનના કારણે રાજકારણ ગરમાયેલું રહ્યું છે. તો આવો વાંચીએ Indian Political Flashback 2015 ……

www.vishvagujarat.com/a-flashback-of-the-top-political-ev...

 

51 views
0 faves
0 comments
Uploaded on December 18, 2015