Back to photostream

Different Paneer Recipes‎

રીત : સૌથી પહેલા પનીરના નાના-નાના ટુકડા કરો. એક મિક્સીમાં ડુંગળી, આદુ, લીલા મરચા, ટામેટાને ક્રશ કરી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં ડુંગળીવાળી પેસ્ટ મિક્સ કરી તેને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તેલ અથવા ઘી છુટું ના પડે. ત્યારબાદ ફ્રાયપેનમાં માવો અને મલાઈ નાખી ૨ મિનિટ સુધી હલાવતા રહો. ત્યારબાદ તેમાં મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ગરમ મસાલો મિક્સ કરો. સંપૂર્ણ રીતે આ માસલો તૈયાર થઈ જાય પછી તેમાં ટુકડા કરેલા પનીર અને ૧/૨ કપ પાણી મિક્સ કરો. જ્યારે ગ્રેવી સારી રીતે ઘટ્ટ થઈ જશે ત્યારે ગેસ બંધ કરી દો અને સારી ડેકોરેટ કરી તેને પીરસો.

www.vishvagujarat.com/paneer-recipe/

 

45 views
0 faves
0 comments
Uploaded on December 18, 2015