Back to photostream

Different Pizza Recipe

રીત : સૌ પ્રથમ બેકિંગ ટ્રેમાં તેલ વાળું બ્રશ ફેરવી દો અને પીઝાનો બેઝ એમાં રાખો. પીઝા સોસ પીઝાના બેઝ પર સ્પ્રેડ કરો અને ત્યારબાદ ચીઝ ખમણેલું તેના ઉપર પાથરો. ત્યારબાદ એના ઉપર કેપ્સીકમની રીંગ ગોઠવી દો અને પીઝા પ્રિહીટેડ ઓવનમાં ૪૦૦અંશ ફે.ના તાપમાન ઉપર ૧૦ મિનિટ માટે બેક કરો. ત્યારબાદ તેના ઉપર મરચાંનો પાવડર સ્પ્રેડ કરો. હવે પીઝાને સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરો.

www.vishvagujarat.com/different-pizza-recipe/

 

165 views
0 faves
0 comments
Uploaded on December 4, 2015