Back to photostream

Shah Rukh & Kajol’s Soulful Song Janam Janam In Dilwale

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને કાજોલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Dilwale’ નું ત્રીજું રોમેન્ટિક સોંગ ‘જનમ જનમ….’ રીલીઝ કરવામાં આવ્યું છે. આ સોંગમાં આ જોડીની અમેઝિંગ કેમેસ્ટ્રી જોયા પછી તેમના ફેન્સમાં આ ફિલ્મને લઈને એક્સાઈટમેન્ટ વધી ગઈ છે. આ સોંગને અવાજ આપ્યો છે અરજીત સિંહે અને અંતરા મિત્રાએ અને બોલ લખ્યા છે અમિતાભ ભટ્ટાચાર્ય એ. ફિલ્મમાં કૃતિ સાથે વરુણ ધવન પણ છે. ફિલ્મ ૧૮ ડિસેમ્બરે સિનેમાઘરમાં રિલીઝ થશે.

www.vishvagujarat.com/shah-rukh-khan-kajols-soulful-song-...

 

1,369 views
0 faves
0 comments
Uploaded on December 4, 2015