Back to photostream

Use App And Talk Bad Thing On Facebook

Facebook ની દાદાગીરી પૂર્ણ કરવા માટે બજારમાં હવે એક એપ્લિકેશન આવી ગઈ છે. એલો નામની આ એપ્લિકેશન ગયા વર્ષે ચર્ચામાં આવ્યો હતો પરંતુ તેને માત્ર ઇન્વીટેશન પર જ ડાઉનલોડ કરી શકાય છે. પરંતુ તે હવે બધા માટે ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. ફેસબુકની આ એપ વચન આપે છે કે, તે ક્યારેય જાહેરાત કરશે નહિ અને ક્યારેય યુઝરની માહિતી ત્રીજી વ્યક્તિની સાથે શેર કરશે નહિ.

www.vishvagujarat.com/use-app-and-talk-bad-thing-on-faceb...

 

23 views
0 faves
0 comments
Uploaded on November 27, 2015