Back to photostream

Amitabh Bachchan rides scooter in Kolkata

Amitabh Bachchan આ દિવસ કલકત્તામાં ફિલ્મ ‘TE3N’ ની શુટિંગમાં વ્યસ્ત છે. સુજોય ઘોષના ડાયરેકશનમાં બની રહેલી આ ફિલ્મ માટે રવિવારે અમિતાભ બચ્ચને સ્કૂટર ચલાવ્યું હતું. તે નવાઝૂદ્દીન સિદ્દીકીને બેક સીટ પર બેઠેલા સ્પોટ થયા હતા.

www.vishvagujarat.com/amitabh-bachchan-rides-scooter-in-k...

 

578 views
0 faves
0 comments
Uploaded on December 1, 2015