Back to photostream

Shah Rukh Khan - Kajol recreate DDLJ poster after 20 yrs

બોલીવુડની એવરગ્રીન જોડી શાહરુખ ખાન અને કાજોલનો ક્રેઝ આજે પણ એટલો જ છે, જેટલો ૨૦ વર્ષ પહેલા હતો. શાહરૂખ ખાન અને કાજોલને એક વખત ફરીથી ‘દિલવાલે’ માં જોવા માટે તેમના દર્શકો બેતાબ છે પરંતુ, તે પહેલા ‘દિલવાલે’ ના ડાયરેક્ટર રોહિત શેટ્ટી તેમના ફેંસ માટે એક ગીફ્ટ લઈને આવ્યા છે. આ ગીફ્ટ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ના ફેંસ માટે છે કારણ કે, ફિલ્મને ૨૦ વર્ષ બાદ “DDLJ” ની યાદો ફરીથી તાજી કરતા એક નવું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે.

www.vishvagujarat.com/shah-rukh-khan-kajol-recreate-ddlj-...

 

103 views
0 faves
0 comments
Uploaded on October 20, 2015