Back to photostream

Khelaiya Ready for Navratri Garba Dandiya Nights

આજથી આદ્યશકિત માં અંબાનો પર્વ એટલે નવરાત્રી શરૂ થઇ ગઈ છે. અને આયોજકો તથા ખેલૈયાઓ પૂરજોશમાં તડામાર તૈયારીઓ કરીને આખરી ઓપ આપી રહ્યા છે. નવરાત્રીમાં લોકોમાં અનેરું આકર્ષણ ઉભુ કરવા યુવાઓ કઇંક અવનવુ કરતાં જ હોય છે.

www.vishvagujarat.com/khelaiya-ready-for-navratri-garba-d...

 

693 views
0 faves
0 comments
Uploaded on October 13, 2015