Back to photostream

1Navratri Special Looking Hottest and Sexiest By Garba Tattoo

નવરાત્રીના ગણતરીના દિવસો બાકી હોવાથી ખેલૈયાઓ આખરી ઓપ આપી રહ્યા છે આદ્યશકિત માં અંબાનો પર્વ એટલે નવરાત્રી શરૂ થવાને આરે છે. આયોજકો પૂર જોશમાં તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. નવરાત્રીમાં લોકોમાં અનેરું આકર્ષણ ઉભુ કરવા યુવાઓ કઇંક અવનવુ કરતાં જ હોય છે. યુવાઓમાં હાથ અને પીઠ પર ટેટુ દોરવવાનો ક્રેઝ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવુડની સાથે આમ જનતામાં પણ ટેટુની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે.

www.vishvagujarat.com/navratri-special-looking-hottest-an...

 

1,043 views
0 faves
0 comments
Uploaded on October 12, 2015