Back to photostream

Today India vs South Africa T-20 Match

ભારત અને South Africa ની ટીમો ધર્મશાળામાં શુક્રવારે થનારા પહેલા ટી-૨૦ મુકાબલા માટે તૈયાર છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાનો આ દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ૭૨ દિવસો સુધી ચાલનારા પ્રવાસ પર પહેલી પરીક્ષા હશે અને ત્યાં બાજી મારી તેઓ મહેમાન ટીમ પર દબાણ બનાવવા ઈચ્છશે.

www.vishvagujarat.com/today-india-vs-south-africa-t-20-ma...

 

321 views
0 faves
0 comments
Uploaded on October 2, 2015